Post Buy Offer
Post Sell Offer
K.B. Patel

Mr. Deepak (Chintu) Patel

PRIEA President

સ્નેહી શ્રી,

પોર - રમણગામડી ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશન છેલ્લાં 33 વર્ષથી લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોના વિકાસ માટે સતત કાર્ય કરતી સંસ્થા છે.

સરકાર અને વેપાર - ઉદ્યોગ વચ્ચે એક મહત્ત્વની સાંકળ બનીને કાર્યરત રહ્યુ છે અને રહેશે. પોર જીઆઈડીસી સ્થિત વેપાર, ઉદ્યોગો અને સેવાના ક્ષેત્રને તેમની જરુરીયાત તથા હેતુ મુજબ મદદ કરી સહાયરુપ થયેલ છે. અને વિવિદ પ્રકારના સેમીનારનું આયોજન પણ કરવામાં આવેલ છે.

પોર જીઆઈડીસી અને તેની આજુ-બાજુ નવા ઉદ્યોગો સ્થપાયા છે. તે બધાની માહિતી એક જ જગ્યાએથી મળી રહે તે હેતુથી PREIA ડિરેક્ટરીનુ પ્રકાશન ત્રણ માધ્યમ (ડિરેક્ટરી, પેનડ્રાઈવ અને ઓનલાઇન) દ્વારા કરી રહ્યું છે. જેથી પોર જીઆઈડીસી તેની આજુબાજુના નવા એકમોને વેપારની સહાયતા મળે.

પોર - રમણગામડી ઈન્ડસ્ટ્રીયલ ડિરેક્ટરી - 2021 ની પ્રસિધ્ધિ માટે PREIA સાથે સંકળાયેલા તમામ ઔદ્યોગિક એકમો, વ્યાપારીઓ અને અન્ય મિત્રો તરફથી મળેલ જાહેરાત, યોગદાન તથા સમય આપી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદરુપ થનાર સૌનું PREIA ના માનનીય સભ્યશ્રીઓ, મેનેજીંગ કમિટી, જે.પી. ઈન્ફોટેક પરિવાર PREIA પરિવારનાં કર્મચારીગણના સાથ - સહકાર બદલ PREIA પરિવાર તરફથી અમો, આપ સૌને અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ.

Advanced Categories

ENGINEERINGView All

OUR PREMIUM ADVERTISER

Click to View Advertiser

Search Product Alphabetically
POR- Ramangamdi Industrial Estate Association. Created and hosted by SOFTWEB